કોઈ મારી પાસે નથી, કોઈ મારી સાથે નથી,
કોઈ મને પ્રેમ નથી કરતું એ કહેતા વધારે ખરાબ વાત તો એ કહેવાય કે
કોઈ મને પ્રેમ નથી કરતું એ કહેતા વધારે ખરાબ વાત તો એ કહેવાય કે
હું જ મારી જાત ને પ્રેમ નથી કરતો,
પહેલા પોતાના પ્રેમી તો બનો,.
લોકો આપોઆપ તમને પ્રેમ કરશે.. .© ✍
પહેલા પોતાના પ્રેમી તો બનો,.
લોકો આપોઆપ તમને પ્રેમ કરશે.. .© ✍
#તમારીજાતનેપ્રેમકરો
No comments:
Post a Comment